Quote Of The Day
"જ્યારે રડવાની હદ આવી જાય ને ત્યારે, માણસ ખોટું હસતા શીખી જાય છે..."
Categories
Explore Quotes
"લોકોની ટીકાથી તમારો રસ્તો ન બદલો, સફળતા શરમથી નહી, સાહસથી જ મળશે"
"શારીરિક પોલિયો તો રસી થી નાબૂદ થઈ ગયો, પણ જેના વિચારોને માનસિક પોલિયો છે એમનું શુ?😢"
"ન જાણે ક્યા ક્યા વિટામિન છે તારામાં... એક દીવસ યાદ ન કરું, તો આખો દીવસ કમજોરી જેવું લાગે છે...☘️☘️ #"
"શેઠ ની શિખામણ ઝાંપા સુધી"
"જીંદગીમાં બોવ જાજી નહિ પણ એટલી તો ક્રેડિટ કમાવી જ જોઇએ સાહેબ કે, Wallet ભુલાય ગયું હોય તો બજારેથી ઘરે ધક્કો નો થાય..😂✌️"
"ઈશ્વરે જો લાગણીઓ ને આંખો આપી હોત, તો દુનિયામાં આઠમો સાગર અશ્રુઓનો હોત!"
"એક્ટિંગ અને ઓવરએક્ટિંગમાં ફરક કેટલો? ઘરે આવેલા મહેમાન જતી વખતે જે પૈસા આપે ત્યારે એક વાક્ય અચુક બોલાય જાય... આટલાં બધાં?.પણ.. ત્યાં સુધીમાં તો પૈસા અને હાથનું મિલન થઈ ચૂક્યું હોય છે.."
"એક વાર પ્રભુ ના પગ માં પડેલા ફૂલોએ પ્રભુ ના કંઠે હાર બનેલા ફૂલો ને પૂછ્યું કે તમે અેવું તે કેવું પુણ્ય કર્યું કે તમે કંઠે હાર બની સજો છો હાર બનેલા ફૂલો એ જવાબ આપ્યો કે હૃદય માં સોય ના ઘા સહન કર્યા છે ત્યારે આ સુખ મળ્યું છે"